Loading...

STREET FAMOUS BHUNGLA BATETA

Street Famous Bhungala Bateta

Notes

ભુંગળા બટેટા બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ સાથે એક ચમચી જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર એક ચમચી અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ હવે તેમાં 20 થી 25 નંગ જેટલી બટેટી એડ કરીને તેને મસાલાથી સારી રીતે કોટ કરી લઈએ હવે મિક્સર જારમાં દસથી અગિયાર જેટલી લસણની કરીએ સાથે 10 થી 11 નંગ જેટલા પલાળેલા સુકા લાલ મરચા અથવા ત્રણ મીઠું અને અડધા કપ જેટલું પાણી એડ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈએ તૈયાર થયેલી લસણની પેસ્ટ અને સાતળવા માટે પેનમાં ચાર મોટી ચમચી જેટલું તેલ અને વાટેલી પેસ્ટ ને એડ કરીને ઢાંકણ બંધ કરીને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી એને કુક કરી લઈએ હવે તેમાં મસાલામાં અડધી ચમચી હળદર પાઉડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર 1/4 tsp જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીને મિક્સ કરી લઈએ તૈયાર થયેલી પેસ્ટ ને બટેટા માં એડ કરી સાથે થોડો લીંબુનો રસ અને કોથમીર ના પાન એડ કરીને મિક્સ કરી લઈએ સાથે ભૂંગળા ને ગરમાગરમ તેલમાં તળી લઈએ.લો તેયાર છે ભૂંગળા બટેટા સર્વ કરવા માટે. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating